Month: June 2026

સેન્ટ્રલ જેલ ખાતે જેલ કર્મચારીઓ માટે ‘પ્રહરી’ (PRAHARI) તાલીમ કાર્યક્રમનું આયોજન

અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે જેલ અને સુધારાત્મક વહીવટી કર્મચારીઓ માટે એક સપ્તાહના વિશેષ તાલીમ કાર્યક્રમ ‘સાયકોલોજિકલ રિસ્ક એસેસમેન્ટ, હેલ્થ અવેરનેસ એન્ડ રેઝિલિયન્સ'(PRAHARI – પ્રહરી)નો ૨૯ મેથી પ્રારંભ કરવામાં આવ્યો છે.…

રેલવે ઓવરબ્રિજ અને ફ્લાય ઓવરબ્રિજની સ્થળ મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી

અમદાવાદ શહેરમાં ચાલી રહેલા વિવિધ રેલવે ઓવર બ્રિજ અને ફ્લાય ઓવર બ્રિજ પ્રોજેક્ટોની પ્રગતિની સમીક્ષા કરવા માટે અમદાવાદના મેયરશ્રી હિતેશભાઈ બારોટ તથા સાથીપદાધિકારીઓએ આજે વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. આ…

બારડોલી પાસે ગંભીર અકસ્માત, મહારાષ્ટ્ર પાસિંગની 2 બસની ટક્કર, 7થી વધુના મોત

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કરને બચાવવા જતા બસ પલ્ટી ખાઈ જવા પામી હતી. અકસ્માતમાં ઓછામાં ઓછા 5 લોકોનાં મોત…

જો તમે બાળકોને ચોકલેટ આપો છો તો થઇ જાવ સાવધાન,

જો તમે બાળકોને ચોકલેટ આપો છો તો થઇ જાવ સાવધાનબાળકોને પેપ્સી,ચોકલેટ-વેફર બિસ્કીટ આપતા પહેલા ચેતજો!રાજકોટમાં 200 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયોઈન્જેક્શનવાળી જોખમી પેપ્સી મળી..રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગના દરોડા ચોકલેટના ગોડાઉનમાં…