ઇન્ડિયન એર ફોર્સના એક IL-76 વ્યૂહાત્મક એરલિફ્ટ એરક્રાફ્ટ ‘ગજરાજ’ દ્વારા 30 મે, 2026ના રોજ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને દિલ્હીથી મોંગોલિયા લઈ જવામાં આવ્યા હતા.

આ વિમાને રાતોરાત ઉડાન ભરી હતી અને IST સવારે 11.25 વાગ્યે મોંગોલિયામાં ઉતરાણ કર્યું હતું.

આ મિશન IAF દ્વારા મિત્ર દેશો સાથે સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાના ભારતના પ્રયાસોના સમર્થનમાં હાથ ધરવામાં આવ્યું હતું.

આ એરલિફ્ટ રાષ્ટ્રીય ઉદ્દેશ્યોને સમર્થન આપવાની અને ભારતના વૈશ્વિક સાંસ્કૃતિક આઉટરીચ  કાર્યક્રમોમાં યોગદાન આપવાની IAFની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.

By AUTHOR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *