Month: May 2026

ચોમાસા પૂર્વે સાબરમતીમાં મહાસફાઈ અભિયાન: નદીના પટ અને રિવરફ્રન્ટ વિસ્તારોમાં થશે વિશેષ સફાઈ

અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન સાબરમતી નદી અને રિવરફ્રન્ટ વિસ્તારને સ્વચ્છ, સુરક્ષિત અને પર્યાવરણલક્ષી રાખવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા ચોમાસા પૂર્વે…

લાખો વિદ્યાર્થીઓ માટે પથદર્શક બનતું પુસ્તક ‘કારકિર્દીનાં ઉંબરે’ ની ૨૧મી આવૃત્તિનું વિમોચન

મુકુલ વાસનીકજી એ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના સશક્તિકરણનું સૌથી મોટું માધ્યમ છે “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ…

તા. ૧ જૂનથી ગુજરાતભરમાં શરૂ થશે ‘વસ્તી ગણતરી-૨૦૨૭’નો પ્રથમ તબક્કો

ગુજરાતભરમાં ‘વસ્તી ગણતરી:જનગણના- ૨૦૨૭’નો આવતીકાલે તા. ૦૧ જૂન ૨૦૨૬થી શુભારંભ થશે.આ શ્રેણીની ૧૬મી અને આઝાદી પછીની ૮મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. આ અગાઉ વર્ષ ૨૦૧૧માં…

રમશે બાળક, ખીલશે બાળક : મુખ્યમંત્રી પટેલની ઉપસ્થિતિમાં મેઘા રમકડાં કલેક્શન કાર્યક્રમ યોજાયો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઘાટલોડીયા વિધાનસભા મતવિસ્તારમાં બોપલ-ઘુમા સ્થિત આરોહી ટ્વીન્સ બંગલો ખાતે “રમશે બાળક, ખીલશે બાળક” અભિયાન અંતર્ગત મેઘા રમકડાં કલેક્શન કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા…

ઇન્ડિયન એર ફોર્સે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને મોંગોલિયા પહોંચાડ્યા

ઇન્ડિયન એર ફોર્સના એક IL-76 વ્યૂહાત્મક એરલિફ્ટ એરક્રાફ્ટ ‘ગજરાજ’ દ્વારા 30 મે, 2026ના રોજ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને દિલ્હીથી મોંગોલિયા લઈ જવામાં આવ્યા હતા. આ વિમાને રાતોરાત ઉડાન ભરી હતી…

કાનૂની માળખાને વધુ મજબૂત કરવા માટે ECI કાઉન્સિલ્સની નેશનલ કોન્ફરન્સ

મુખ્ય ચૂંટણી કમિશનર (ચીફ ઇલેક્શન કમિશનર) શ્રી જ્ઞાનેશ કુમારે, ચૂંટણી કમિશનરો ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીની ઉપસ્થિતિમાં, આજે નવી દિલ્હીના IIIDEM ખાતે ભારતીય ચૂંટણી પંચ (ઇલેક્શન કમિશન…

અમેરિકા જતા પહેલા નવી પોલિસી સમજીને જ જાજો નહિ તો..

અમેરિકા જતા પહેલા નવી પોલીસી અંગે માર્ગદર્શન મેળવવું ખુબ જ હિતાવહ છે..અમેરિકાના ઇમિગ્રેશન કાયદામાં તાજેતરમાં એક મોટો ફેરફાર ચર્ચાનો વિષય બન્યો છે. USCIS ના એક નિર્દેશ બાદ એવી ચિંતા ઊભી…